કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટર ચાલુ હોય એને ફરીથી ચાલુ કરવામાં આવે એટલે કે (Restarting Of Computer) ની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે ?

કોલ્ડ બુટિગ
શટ ડાઉન
વોર્મ બુટિગ
લોગિગ ઓફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ગૂગલ કંપનીમાં હાલના ચીફ એકિઝક્યુટિવ ઓફિસર (CEO) કોણ છે ?

ટીમ કુક
સત્યા નાડેલા
જેફ બેજોસ
સુંદર પિચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP