Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 મુજબ ગેરકાયદે અટકાયત માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

બે વર્ષ સુધીની કેદ અથવા રૂા.200 સુધીનો દંડ અથવા બંને
ચાર વર્ષ સુધીની કેદ અથવા રૂા.4000 સુધીનો દંડ અથવા બંને
ત્રણ વર્ષ સુધીની કેદ અથવા રૂા.3000 સુધીનો દંડ અથવા બંને
એક વર્ષ સુધીની કેદ અથવા રૂા.1000 સુધીનો દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સેકન્ડ પેફરન્સ મતગણતરી કરી ચૂંટણીમાં જીત મેળવનાર રાષ્ટ્રપતિ કોણ છે ?

નીલમ સંજીવ રેડ્ડી
વી.વી. ગીરી
પ્રણવ મુખરજી
પ્રતિભા પાટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગાંધીજી ભાવનગરમાં જે કોલેજમાં અભ્યાસ કર્યો એ કોલેજ કયા રાજવી દ્વારા નિર્માણ પામી હતી ?

કૃષ્ણકુમાર સિંહજી
તખ્તસિંહજી
ગોપાલસિંહજી
ભાવસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP