કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પુષ્કરસિંહ ધામી ક્યા રાજ્યના બીજીવાર મુખ્યમંત્રી બન્યા ? મણિપુર ઉત્તરાખંડ ગોવા પંજાબ મણિપુર ઉત્તરાખંડ ગોવા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેપ-અપ ટુ એન્ડ TB - વર્લ્ડ TB ડે સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ નવી દિલ્હી પુણે મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ફ્લાઈંગ ટ્રેનર વિમાન હંસા-NGનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? HAL CSIR-NAL ISRO BDL HAL CSIR-NAL ISRO BDL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ (World Consumer Rights Day) ક્યારે મનાવાય છે ? 19 માર્ચ 12 માર્ચ 15 માર્ચ 22 માર્ચ 19 માર્ચ 12 માર્ચ 15 માર્ચ 22 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ધર્મ ગાર્ડિયન 2022 યુદ્ધાભ્યાસનું આયોજન કર્ણાટકના બેલગાવીમાં મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ધર્મ ગાર્ડિયન યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ધર્મ ગાર્ડિયન 2022 યુદ્ધાભ્યાસનું આયોજન કર્ણાટકના બેલગાવીમાં મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ધર્મ ગાર્ડિયન યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં વર્ચ્યુઅલ સ્માર્ટ ગ્રિડ નૉલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કયા કરવામાં આવ્યું ? જયપુર (રાજસ્થાન) માનેસર (હરિયાણા) પુણે (મહારાષ્ટ્ર) રાજકોટ (ગુજરાત) જયપુર (રાજસ્થાન) માનેસર (હરિયાણા) પુણે (મહારાષ્ટ્ર) રાજકોટ (ગુજરાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP