કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? કોલકાતા ચેન્નાઈ રાંચી ઈમ્ફાલ કોલકાતા ચેન્નાઈ રાંચી ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ‘પ્રસ્થાન' ઓફશોર સિક્યોરિટી એક્સસાઈઝનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? કોચી પણજી વિશાખાપટ્ટનમ મુંબઈ કોચી પણજી વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) દુર્લભ રોગ દિવસ ક્યારે મનાવાય છે ? 15 માર્ચ 25 માર્ચ 1 માર્ચ 28 માર્ચ 15 માર્ચ 25 માર્ચ 1 માર્ચ 28 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ક્યો દેશ Relativistic Klystron Amplifier (RKA) વિકસિત કરી રહ્યો છે, જે અવકાશમાં ઉપગ્રહો નષ્ટ કરી શકે છે ? ફ્રાન્સ ચીન રશિયા જાપાન ફ્રાન્સ ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટરી કોલેજ (RIMC) ક્યા રાજ્યમાં આવેલી છે ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ મેડિકલ ડિવાઈસીઝ પોલિસી 2022નો ડ્રાફ્ટ જારી કર્યો ? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય MSME મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP