કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘સક્ષમ’ શું છે ? ભારતીય નૌસેનાની પરમાણુ સક્ષમ સબમરીન ભારતીય નૌસેનાની સબમરીન ભારતીય તટરક્ષક દળનું ઓફશોર પેટ્રોલ વેસેલ ભારતીય નૈસેનાનું જહાજ ભારતીય નૌસેનાની પરમાણુ સક્ષમ સબમરીન ભારતીય નૌસેનાની સબમરીન ભારતીય તટરક્ષક દળનું ઓફશોર પેટ્રોલ વેસેલ ભારતીય નૈસેનાનું જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) દલિત બંધુ યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ તેલંગાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તેલંગાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નિધન પામેલા હેમાનંદા બિસ્વાલ ક્યા રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા ? કેરળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઓડિશા કેરળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્વદેશ દર્શન પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? સંસ્કૃતિ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય પ્રવાસન મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય પ્રવાસન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેપ-અપ ટુ એન્ડ TB - વર્લ્ડ TB ડે સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? મુંબઈ પુણે નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ પુણે નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP