કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમનું આયોજન ક્યા કરાયું હતું ? લાલ કિલ્લો - દિલ્હી કુતુબમિનાર - દિલ્હી સૂર્ય મંદિર - મોઢેરા તાજ મહેલ - આગ્રા લાલ કિલ્લો - દિલ્હી કુતુબમિનાર - દિલ્હી સૂર્ય મંદિર - મોઢેરા તાજ મહેલ - આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં RBIએ ફીચર ફોનથી પે કરવા માટે કઈ સુવિધા લૉન્ચ કરી ? UPI123Pay I-Pay UPI Pay 123 UPI UPI123Pay I-Pay UPI Pay 123 UPI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નિધન પામેલા હેમાનંદા બિસ્વાલ ક્યા રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા ? ઉત્તર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર કેરળ ઉત્તર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં IQAir દ્વારા તૈયાર કરવામાં આવેલ 2021 વર્લ્ડ એર કવોલિટી રિપોર્ટ અનુસાર, વિશ્વના 100 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં કેટલા શહેરો ભારતના છે ? 79 63 50 33 79 63 50 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે સ્કૂલ હેલ્થ કિલનિક્સનું ઉદ્ઘાટન કર્યું ? કેરળ નવી દિલ્હી મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ નવી દિલ્હી મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને FICCI દ્વારા વિંગ્સ ઈન્ડિયા 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ચેન્નાઈ પુણે મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ પુણે મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP