Gujarat Police Constable Practice MCQ Part - 4 ધાડના ગુના માટે કયું વિધાન સાચું નથી ? ધાડના ગુનામાં પાંચ કે તેથી વધુ વ્યકિતઓ સંડોવાયેલી હોય છે. ધાડના ગુનામાં લૂંટનો સમાવેશ થાય છે. આપેલ તમામ ધાડના ગુનામાં જબરાઇથી કઢાવવો સમાવેશ થતો નથી. ધાડના ગુનામાં પાંચ કે તેથી વધુ વ્યકિતઓ સંડોવાયેલી હોય છે. ધાડના ગુનામાં લૂંટનો સમાવેશ થાય છે. આપેલ તમામ ધાડના ગુનામાં જબરાઇથી કઢાવવો સમાવેશ થતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. 1860ના પ્રકરણમાં ભૂમીદળ, નૌકાદળ અને હવાઇદળ સંબંધી ગુનાઓનો ઉલ્લેખ છે? પ્રકરણ - 9 પ્રકરણ - 7 પ્રકરણ - 8 પ્રકરણ - 4 પ્રકરણ - 9 પ્રકરણ - 7 પ્રકરણ - 8 પ્રકરણ - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ? ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રોઝીબેટ કયા બંદર નજીક આવેલ છે ? મુંદ્રા નવલખી બેડી મગદલ્લા મુંદ્રા નવલખી બેડી મગદલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ-1860 ના ક્યા પ્રકરણમાં જાહેર સુલેહશાંતિ વિરૂદ્ધના ગુનાની વાત છે ? પ્રકરણ-6 પ્રકરણ-7 પ્રકરણ-8 પ્રકરણ-9 પ્રકરણ-6 પ્રકરણ-7 પ્રકરણ-8 પ્રકરણ-9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા દેશના રાજ્ય બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ નથી ? ફ્રાંસ જાપાન રશિયા અમેરિકા ફ્રાંસ જાપાન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP