Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતા મુજબ કયો અપરાધ જાહેર સુલેહશાંતિ વિરૂધ્ધનો છે ?

હુલ્લડ
ગેરકાયદેસર મંડળી
બખેડો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 ની કલમ - 415 માં વ્યાખ્યા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

ઘરફોડી
ચોરી
સ્ત્રીમર્યાદાનો ભંગ
ઠગાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP