Gujarat Police Constable Practice MCQ Part - 4
‘રાઇનો પર્વત’ કૃતિના સર્જકનું નામ જણાવો.

બાલાશંકર કંથારીયા
રમણભાઇ નિલકંઠ
બ.ક.ઠાકોર
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

306
304
304-બ
304-અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ?

સાબરકાંઠા
પંચમહાલ
નર્મદા
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP