Gujarat Police Constable Practice MCQ Part - 4
જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ?

41(1)(b)
41(1)(a)
41(1)(c)
41(1)(d)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નિગૃહણીય ગુનો (Cognizable Offence) એટલે...

દીવાની ગુના
જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે.
ગંભીર પ્રકારના ગુના
જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘સરક્રીક’ કયા બે દેશો વચ્ચે વિવાદાસ્પદ પ્રદેશ છે ?

ભારત - નેપાળ
ભારત - ચીન
ભારત - બાંગ્લાદેશ
ભારત - પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ?

નર્મદા
પંચમહાલ
દાહોદ
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 મુજબ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા જાહેર રસ્તા ઉપર લૂંટ કરવામાં આવી હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

8 વર્ષ સુધીની કેદ
10 વર્ષ સુધીની કેદ
14 વર્ષ સુધીની કેદ અને દંડ
મૃત્યુ દંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ચતુર્દિશામાં અગ્નિ ખૂણો કઈ તરફ આવે છે ?

પૂર્વ અને દક્ષિણની મધ્યે
ઉત્તર અને પૂર્વની મધ્યે
પશ્ચિમ અને ઉત્તરની મધ્યે
દક્ષિણ અને પશ્ચિમની મધ્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP