Gujarat Police Constable Practice MCQ Part - 4 'ખોડિયાર બંધ’ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? શેત્રુંજી ભોગાવો ભાદર નર્મદા શેત્રુંજી ભોગાવો ભાદર નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 શુધ્ધ પાણી એ વિધુત માટે કેવી રીતે વર્તે છે ? સુવાહક અવાહક અતિવાહક અર્ધવાહક સુવાહક અવાહક અતિવાહક અર્ધવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બેરોમીટરથી શું માપી શકાય ? તાપમાન દબાણ ઘનતા વિદ્યુતપ્રવાહ તાપમાન દબાણ ઘનતા વિદ્યુતપ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ? કોઈપણ વ્યક્તિથી બખેડાનો ગુનો થઈ શકે છે. ગેરકાયદેસર મંડળીથી જ બખેડાનો ગુનો થઈ શકે. ઘરમાં પણ બખેડાનો ગુનો થઈ શકે છે. બખેડો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ગુનો છે. કોઈપણ વ્યક્તિથી બખેડાનો ગુનો થઈ શકે છે. ગેરકાયદેસર મંડળીથી જ બખેડાનો ગુનો થઈ શકે. ઘરમાં પણ બખેડાનો ગુનો થઈ શકે છે. બખેડો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ગુનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એક કાર 45 km/hr ની ગતિથી ચાલે છે, તો તેને 450 કાંપતા તેને કેટલો સમય લાગે છે ? 90 Sec. 64 Sec. 120 Sec. 30 Sec. 90 Sec. 64 Sec. 120 Sec. 30 Sec. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 તેલિયું તળાવ અને દૂધિયું તળાવ ક્યાં આવેલાં છે ? જૂનાગઢ પાવાગઢ પાટણ ધોળકા જૂનાગઢ પાવાગઢ પાટણ ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP