Talati Practice MCQ Part - 5
નીચેના શબ્દનો સમાસ દર્શાવો. – વીણાપાણિ

દ્વિગુ
બહુવ્રીહી
મધ્યમપદલોપી
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી બાલ સાહિત્યમાં કયા કવિનું યોગદાન નથી ?

ગિજુભાઈ બધેકા
જીવરામ જોષી
પ્રવિણભાઈ પટેલ
રમણલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP