Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે આપેલ વિધાન તપાસો.
(I) 15માં નાણાપંચના અધ્યક્ષ તરીકે એન.કે.સિંહને નિમણૂક કરવામાં આવી
(II) નાણાપંચ એ બંધારણીય સંસ્થા છે
(III) નાણાપંચનું કાર્ય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની આવક ફાળવણીની સલાહ આપવી
Gujarat Police Constable Practice MCQ Part - 4
અપરાધ બન્યા પહેલાં જે વ્યક્તિએ ગેરકાયદેસર મંડળીના સભ્યોમાંથી હટી જાય તો મંડળીથી કરાયેલ અપરાધ માટે જવાબદાર ઠરાવી શકાય નહીં આ વિધાન IPC- 1860 મુજબ -