Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેના ક્યા બંધારણના અનુચ્છેદ થી રાષ્ટ્રપતિને મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા મળે છે ? અનુચ્છેદ-359 અનુચ્છેદ-380 અનુચ્છેદ-368 અનુચ્છેદ-370 અનુચ્છેદ-359 અનુચ્છેદ-380 અનુચ્છેદ-368 અનુચ્છેદ-370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “અમે રે સૂકું રૂનું પૂમડૂં તમે અંત્તર રંગીલા રસદાર” આ પંક્તિ કોની છે ? બેફામ ઘાયલ મરીઝ મકરંદ દવે બેફામ ઘાયલ મરીઝ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ? ચાર્લ્સ બેબેઝ વોન ન્યુમેન અગસ્ટા લાયન એક્ટન ચાર્લ્સ બેબેઝ વોન ન્યુમેન અગસ્ટા લાયન એક્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કઈ બચાવપ્રયુક્તિમાં પુરુષોને આકર્ષવા અતિશય ફેશન કરનારી સ્ત્રી પુરુષોની નજરની ફરિયાદ કરે છે ? પ્રક્ષેપણ વિરુદ્ધ પ્રતિક્રિયા દમન યૌકિતકરણ પ્રક્ષેપણ વિરુદ્ધ પ્રતિક્રિયા દમન યૌકિતકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે દર્શાવેલ કયા બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધારે છે ? ભૂજ થી દ્વારકા વલસાડ થી ભૂજ કંડલા થી સાપુતારા સાપુતારા થી દ્વારકા ભૂજ થી દ્વારકા વલસાડ થી ભૂજ કંડલા થી સાપુતારા સાપુતારા થી દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે ? યકૃત પિત્તાશય જઠર સ્વાદુપિંડ યકૃત પિત્તાશય જઠર સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP