Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતમાંથી જ નીકળતી અને માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે ? મચ્છુ મહી આજી ભાદર મચ્છુ મહી આજી ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ-1860 ના ક્યા પ્રકરણમાં જાહેર સુલેહશાંતિ વિરૂદ્ધના ગુનાની વાત છે ? પ્રકરણ-9 પ્રકરણ-6 પ્રકરણ-8 પ્રકરણ-7 પ્રકરણ-9 પ્રકરણ-6 પ્રકરણ-8 પ્રકરણ-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 'નાઈટિગેલ ઓફ ઈન્ડિયા' તરીકે કોણ ઓળખાય છે ? સરોજીની નાયડુ મેનકા ગાંધી ઈન્દ્ર નુઈ સ્મૃતિ ઈરાની સરોજીની નાયડુ મેનકા ગાંધી ઈન્દ્ર નુઈ સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા ? લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો.રાજેન્દ્ર પ્રસાદ લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતમાં નાળિયેરનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ? જૂનાગઢ જામનગર ભાવનગર બોટાદ જૂનાગઢ જામનગર ભાવનગર બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 તાજનો સાક્ષી બનનાર વ્યક્તિ ફરિયાદપક્ષનો સાક્ષી હોય છે જાહેર જનતાનો સાક્ષી હોય છે પોતે પણ તે ગુનાનો તહોમતદાર હોય છે પોલીસ દ્વારા પસંદ કરાયેલ સાક્ષી હોય છે ફરિયાદપક્ષનો સાક્ષી હોય છે જાહેર જનતાનો સાક્ષી હોય છે પોતે પણ તે ગુનાનો તહોમતદાર હોય છે પોલીસ દ્વારા પસંદ કરાયેલ સાક્ષી હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP