Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 1
ભૂગોળના પિતા કોને માનવામાં આવે છે ?

જ્યોર્જ લેખેતરે
ગેલેલીયો
જ્યોર્જ મેન્ડલ
ઈટેરોસ્થેનિઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો ?

શિલાદિત્ય ચોથો
શિલાદિત્ય ત્રીજો
શિલાદિત્ય સાતમો
શિલાદિત્ય પાંચમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સાગર અને શશી કોની કૃતિ છે ?

ઈશ્વર પેટલીકર
કાન્ત
મનુભાઈ પંચોળી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP