Talati Practice MCQ Part - 1 ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં ક્યા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ? ધીરૂભાઈ અંબાણી સામ પિત્રોડા જમસેદજી તાતા મુકેશભાઈ અંબાણી ધીરૂભાઈ અંબાણી સામ પિત્રોડા જમસેદજી તાતા મુકેશભાઈ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ત, ભ, જ, જ, ગા, ગા કયા છંદનું બંધારણ છે ? મંદાક્રાંતા વસંતતિલકા હરિણી અનુષ્ટુપ મંદાક્રાંતા વસંતતિલકા હરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વ્યક્તિ A પોતાની કારથી 40 કિમી/કલાકની ઝડપે એક નિશ્ચિત સ્થળે જાય છે અને ત્યાંથી 60 કિમી/કલાકની ઝડપે પાછો આવે છે તો તેની સરેરાશ ઝડપ શોધો. 52 કિમી/કલાક 50 કિમી/કલાક 48 કિમી/કલાક 56 કિમી/કલાક 52 કિમી/કલાક 50 કિમી/કલાક 48 કિમી/કલાક 56 કિમી/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કવિ ઉમાશંકર જોષીને ક્યા વર્ષમાં ‘જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો હતો ? 1939 1968 1988 1978 1939 1968 1988 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી. લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સૌથી વધુ વક્રીભવનાંક કેમા હોય છે ? મોતી પાણી હીરો કાચ મોતી પાણી હીરો કાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP