Talati Practice MCQ Part - 1 એક્સેલમાં સંબંધિત સેલને સક્રિય કરવા ___ કી વપરાય છે. F3 Esc F5 F2 F3 Esc F5 F2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 છંદ ઓળખાવો – 'ઉદ્ગ્રીવ દષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે.' હરિગીત અનુષ્ટુપ વસંતતિલકા ચોપાઈ હરિગીત અનુષ્ટુપ વસંતતિલકા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 My brother lives ___ Jetpur. on at into in on at into in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 15 ઓગસ્ટ, 2019ના દિવસે કયો વાર આવશે ? બુધવાર ગુરુવાર શુક્રવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 બે સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ. અનુક્રમે 5 અને 60 છે. જો તેમાંની એક સંખ્યા 20 હોય, તો બીજી સંખ્યા શોધો. 35 20 15 25 35 20 15 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વ્યક્તિ A પોતાની કારથી 40 કિમી/કલાકની ઝડપે એક નિશ્ચિત સ્થળે જાય છે અને ત્યાંથી 60 કિમી/કલાકની ઝડપે પાછો આવે છે તો તેની સરેરાશ ઝડપ શોધો. 48 કિમી/કલાક 52 કિમી/કલાક 56 કિમી/કલાક 50 કિમી/કલાક 48 કિમી/કલાક 52 કિમી/કલાક 56 કિમી/કલાક 50 કિમી/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP