Talati Practice MCQ Part - 1
અમીર ખુશરોનું વાસ્તવિક નામ શું હતું ?

સૈફુદીન મહમદ
અસહુલ્લા બેગ
અબુલ હસન યામીન
મુહમ્મદ ખુશરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘મ ૨ ભ ન ય ય ય’ કયા છંદનું બંધારણ છે ?

હરિગીત
વસંતતિલકા
માલિની
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ઉબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' – આ જાણીતું ગીત લખનાર.

મણીલાલ વેગડ
મનસુખલાલ
મહીપતભાઈ
મણિલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP