Talati Practice MCQ Part - 1
સોનેટ‘એ ક્યા પરદેશી સાહિત્ય પ્રકારમાંથી લેવામાં આવેલ છે ?

ઇટાલી
ફ્રાંસ
જાપાન
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મહાગુજરાત સીમા સમિતિના સ્થાપક કોણ હતા ?

રતુભાઈ અદાણી
પુરુષોતમદાસ ત્રિકમદાસ
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન”નું વડું મથક ક્યાં આવેલું છે ?

વડોદરા
મહેસાણા
આણંદ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP