Talati Practice MCQ Part - 1 સમાનાર્થી આપો : શ્રુતિ શ્વેત વિલસી વેદ શ્રમ શ્વેત વિલસી વેદ શ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'શૈલા મજમુદાર' કોની નવલકથા છે ? ચિનુ મોદી નિરંજન ભગત બાલમુકુન્દ દવે પ્રહલાદ પારેખ ચિનુ મોદી નિરંજન ભગત બાલમુકુન્દ દવે પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 હું પાંચમી પાટલી પર બેસું છું – વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ દર્શક વિશેષણ ક્રમવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ દર્શક વિશેષણ ક્રમવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 X, Y થી 12 વધારે છે, X તથા Y ના વચ્ચે ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે. ત્રીજી સંખ્યા Z અને X નો સરવાળો શું હશે જો Z, Y ના બરાબર 1/3 હોય. 43 45 44 42 43 45 44 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં ક્યા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ? જમસેદજી તાતા સામ પિત્રોડા ધીરૂભાઈ અંબાણી મુકેશભાઈ અંબાણી જમસેદજી તાતા સામ પિત્રોડા ધીરૂભાઈ અંબાણી મુકેશભાઈ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘હાઈસ્કૂલ’માં ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્યરચના છે ? પ્રવાસ વર્ણન લલિત નિબંધ જીવન ચરિત્ર આત્મકથા ખંડ પ્રવાસ વર્ણન લલિત નિબંધ જીવન ચરિત્ર આત્મકથા ખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP