Talati Practice MCQ Part - 2 ક્ષેત્રફળની દ્રષ્ટીએ સૌથી નાનો કયો છે ? સ્કેવ્સ કોર્ટ બાસ્કેટબોલ કોર્ટ લોન ટેનિસ કોર્ટ બેડમિન્ટન સ્કેવ્સ કોર્ટ બાસ્કેટબોલ કોર્ટ લોન ટેનિસ કોર્ટ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 It is time we ___ with determination. will act have acted acted act will act have acted acted act ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'કપુરિયા' શબ્દ માટે નીચેનામાંથી કયો શબ્દસમૂહ યોગ્ય છે ? કપૂરની રાય કપૂર સળગાવતા આવતી સુગંધ કપૂર માંથી બનાવેલી ગોટી કાચી કેરીના લાંબા ચીરિયા કપૂરની રાય કપૂર સળગાવતા આવતી સુગંધ કપૂર માંથી બનાવેલી ગોટી કાચી કેરીના લાંબા ચીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? પન્નાલાલ પટેલ ભોગીલાલ ગાંધી મનુભાઈ પંચોળી ક. મા. મુનશી પન્નાલાલ પટેલ ભોગીલાલ ગાંધી મનુભાઈ પંચોળી ક. મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. નમસ + કાર = નમસ્કાર રામ + આયન = રામાયણ સ + બંધ = સંબંધ પરિ + નામ = પરિણામ નમસ + કાર = નમસ્કાર રામ + આયન = રામાયણ સ + બંધ = સંબંધ પરિ + નામ = પરિણામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટ્રેન પ્લેટફોર્મ પર ઉભેલ એક વ્યક્તિને 4 સેકન્ડમાં પાર કરે છે તથા પુરા પ્લેટફોર્મને 9 સેકન્ડમાં પાર કરે છે. જો પ્લેટફોર્મની લંબાઈ 135 મીટર છે. તો ટ્રેનની લંબાઈ શું થશે ? 92 મીટર 96 મીટર 90 મીટર 108 મીટર 92 મીટર 96 મીટર 90 મીટર 108 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP