Talati Practice MCQ Part - 1
ગરમ પાણીના ઝરા ઉનાઈ કયા જિલ્લામાં આવેલ છે ?

ગિર-સોમનાથ
નવસારી
ખેડા
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ.

20
200
100
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ?

મેગ્નેશિયમ
સલ્ફર આયન
ક્લોરોફ્લોરો કાર્બન
ક્લોરાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ?

સાડી
પાનેતર
મીઢણ
પાલવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP