Talati Practice MCQ Part - 2
ગાંધીજીએ કઈ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું ?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પંજાબ નેશનલ બેંક
યુનીયન બેંક ઓફ ઈન્ડિયા
રીઝલ્ટ બેંક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાષ્ટ્રીય વિકાસ પરિષદના સદસ્ય ___ નથી.

યોજના આયોગના સદસ્ય
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
રાજ્યોના મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

પ્રબળતા (Volume)
જથ્થો
વજન
ઘનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP