Talati Practice MCQ Part - 2
‘ગૃહસેન’ પછી વલભીમાં કયા શાસક રાજા બન્યા ?

ધરસેન બીજા
શિલાદિત્ય પહેલા
ગૃહસેન બીજા
ધ્રુવસેન પહેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

નવલરામ પંડ્યા
ન્હાનાલાલ
મણીલાલ દ્વીવેદી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમાસ ઓળખાવો. :– હિરણાક્ષી

બહુવ્રીહી
ઉપપદ
મધ્યમપદલોપી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP