Talati Practice MCQ Part - 2
ધોળાવીરા ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલું છે ?

કચ્છ
બનાસકાંઠા
પાટણ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'કપુરિયા' શબ્દ માટે નીચેનામાંથી કયો શબ્દસમૂહ યોગ્ય છે ?

કાચી કેરીના લાંબા ચીરિયા
કપૂર માંથી બનાવેલી ગોટી
કપૂર સળગાવતા આવતી સુગંધ
કપૂરની રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી’

અન્નપૂર્ણા
અખોવન
અખંડ સૌભાગ્યવતી
અવિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP