Talati Practice MCQ Part - 2
કૃદંતનો પ્રકાર શોધો : ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે

વિદ્યર્થકૃદંત
ભૂતકૃદંત
વર્તમાનકૃદંત
ભવિષ્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
હ્યુ-એન-ત્સાંગ ચીની મુસાફર કયા રાજાના સમયમાં ગુજરાતની મૂલાકાતે આવ્યા હતા ?

ધરસેન
ધ્રુવસેન બીજો
ધ્રુવસેન
ધરસેન ચોથો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP