Talati Practice MCQ Part - 2
ક્રિયાનું સાધન કઈ વિભક્તિ દર્શાવે છે ?

પંચમી
તૃતીયા
દ્વિતીયા
ચતુર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેના પૈકી કયો શબ્દ “રાજા”નો પર્યાય નથી ?

ભૂદેવ
નૃપતિ
મહીપાલ
ક્ષિતિપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સોપાન’ કોનું તખલ્લુસ છે ?

હરીપ્રસાદ ભટ્ટ
મોહનલાલ મહેતા
રઘુવીર ચૌધરી
જમનાશંકર બુચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP