કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સૂર્ય ગુજરાત' યોજના ગુજરાત સરકાર દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 18 ઓગસ્ટ, 2020 8 ઓગસ્ટ, 2019 8 ઓગસ્ટ, 2020 18 ઓગસ્ટ, 2019 18 ઓગસ્ટ, 2020 8 ઓગસ્ટ, 2019 8 ઓગસ્ટ, 2020 18 ઓગસ્ટ, 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (NIIF) દ્વારા નીચેના પૈકી કયા ફંડનું સંચાલન કરવામાં આવતું નથી ? કેપીટલ ફંડ માસ્ટર ફંડ સ્ટ્રેટેજીક ફંડ ફંડ ઓફ ફંડ્સ કેપીટલ ફંડ માસ્ટર ફંડ સ્ટ્રેટેજીક ફંડ ફંડ ઓફ ફંડ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સૈન્યમાં લશ્કરી કામગીરી અને વ્યૂહરચનાત્મક યોજના માટે પ્રથમ ડેપ્યુટી ચીફ તરીકે કોણ આવશે ? શ્રી રવીન્દ્ર પાલ સિંઘ શ્રી યોગેશ કુમાર જોશી શ્રી પરમજીત સિંહ શ્રી સતીન્દર કુમાર સૈની શ્રી રવીન્દ્ર પાલ સિંઘ શ્રી યોગેશ કુમાર જોશી શ્રી પરમજીત સિંહ શ્રી સતીન્દર કુમાર સૈની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પાવર સેક્ટરમાં કૌશલ્ય વિકાસ માટેનું પ્રથમ સેન્ટર ઓફ એકસેલન્સ કેન્દ્ર સરકારે તાજેતરમાં ક્યાં સ્થાપ્યું હતું ? પટના દહેરાદૂન ચંદીગઢ ગુરૂગ્રામ પટના દહેરાદૂન ચંદીગઢ ગુરૂગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? અર્થશાસ્ત્ર સંગીત ફિલ્મ રાજકારણ અર્થશાસ્ત્ર સંગીત ફિલ્મ રાજકારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કોનો જન્મદિવસ 'સુશાસન દિન' તરીકે ઉજવાય છે ? શ્રી અટલ બિહારી બાજપેઈ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક શ્રી મોરારજી દેસાઈ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શ્રી અટલ બિહારી બાજપેઈ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક શ્રી મોરારજી દેસાઈ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP