Talati Practice MCQ Part - 2
ગભરદીપ કોની કૃતિ છે ?

મકરંદ દવે
જ્યોતિન્દ્ર દવે
પ્રફુલ્લ દવે
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) ની સ્થાપના ક્યા રાજ્ય માટે કરવામાં આવી છે.

ગુજરાત
આસામ
રાજસ્થાન
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે લિંકની શોધ કોણે કરી ?

ડીઝલ
મૈક્સવેલ
વોલ્ટા
માઈકલ ફેરાડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

ઈશ્વર પેટલીકર
રાજેન્દ્ર શાહ
સુરેશ દલાલ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કાકાની શશી કોનું નાટક છે ?

રસીકલાલ પરીખ
કનૈયાલાલ મુનશી
ચં.ચી.મહેતા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP