Talati Practice MCQ Part - 3
ગુજરાતના છેલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે મુખ્યમંત્રી કોણ હતા ?

બાબુભાઈ પટેલ
ચિમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
સુરેશભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યની અંદર જ માલ-સામાનના પરિવહન માટે ઈ-વે બિલ ક્યારથી અમલી બનશે ?

1 સપ્ટેમ્બર, 2018
1 ફેબ્રુઆરી, 2018
1 એપ્રિલ, 2018
1 જૂન, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જેનો કોઈ છેડો કે અંત નથી તેવું' માટેનો સામાયિક શબ્દ કયો છે ?

અનાદિ
અસીમ
અપાર
અનંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્પષ્ટ’ નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.

જૂઠુ
વિસ્તૃત
સંદિગ્ધ
સંક્ષિપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP