Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–47
અનુચ્છેદ–40
અનુચ્છેદ–48
અનુચ્છેદ–45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું’ – છંદ ઓળખાવો.

હરિગીત
મંદાક્રાન્તા
વસંતતિલકા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP