Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 3
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કઈ જગ્યાએ પાંચ સફાઈ કર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર માન્યો હતો ?

વારાણસી
પ્રયાગરાજ
ગોરખપુર
અયોધ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ?

અનુષ્ટુપ
ચોપાઈ
શિખરિણી
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતના છેલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે મુખ્યમંત્રી કોણ હતા ?

બાબુભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
ચિમનભાઈ પટેલ
સુરેશભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'હિન્દુ મહિનાના બંને પખવાડિયાની પહેલી તિથિ' – શબ્દસમૂહ માટે એક શબ્દ લખો

પૂનમ
અગિયારસ
પડવો
અમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 4 : 1 છે. તેમની ઉંમરનો ગુણાકાર 196 છે. 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય છે ?

11 : 4
14 : 5
3 : 1
5 : 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP