કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ કેવી સંસ્થા છે ?

વૈધાનિક સંસ્થા
અવૈધાનિક સંસ્થા
અર્ધન્યાયિક સંસ્થા
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
CCTNS પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ?

ગૃહ મંત્રાલય
વાણિજ્ય મંત્રાલય
નાણા મંત્રાલય
રેલવે મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતમાં લોન્ચ થયેલ 'INS વાગીર' શું છે ?

યુદ્ધ જહાજ
વિમાન વાહક જહાજ
સબમરીન
પેટ્રોલિંગ વેસલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP