ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે છત્તીસગઢ, ઝારખંડ નવા રાજ્યો બન્યા ? ઈ.સ.2005 ઈ.સ.2010 ઈ.સ.2000 ઈ.સ.2012 ઈ.સ.2005 ઈ.સ.2010 ઈ.સ.2000 ઈ.સ.2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? લોકશાહીના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલય હસ્તક છે ? ગૃહ બાબતો ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો નાણાં ગૃહ બાબતો ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો નાણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો ? 1996 1999 1998 1997 1996 1999 1998 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 18 વર્ષ કે તેથી વધુ વયના બધા જ સ્ત્રી પુરુષોને મતનો અધિકાર આપતા પુખ્તમતાધિકારની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 325 326 323 324 325 326 323 324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP