Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ?

કર્ણદેવ
ભીમદેવ પ્રથમ
સિધ્ધરાજ
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો ભાગ કયા નામે ઓળખાય છે ?

વાગડ
કાનમ
વાકળ
ચરોતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP