Talati Practice MCQ Part - 3 ‘મારાથી પત્ર લખાય છે’ કર્તરી વાક્ય બનાવો. હું પત્ર લખું છું મારા વડે પત્ર લખાય છે મને પત્ર લખ્યો મેં પત્ર લખાવ્યો હું પત્ર લખું છું મારા વડે પત્ર લખાય છે મને પત્ર લખ્યો મેં પત્ર લખાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં ‘ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી’ કયા આવેલી છે ? ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રોવર્સ કપ કઈ રમત સાથે જોડાયેલ છે ? ફૂટબોલ સ્વિમિંગ ક્રિકેટ હોકી ફૂટબોલ સ્વિમિંગ ક્રિકેટ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જેનો કોઈ છેડો કે અંત નથી તેવું' માટેનો સામાયિક શબ્દ કયો છે ? અપાર અનંત અનાદિ અસીમ અપાર અનંત અનાદિ અસીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘દેવાલય’ સમાસ ઓળખાવો. તત્પુરુષ ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP