Talati Practice MCQ Part - 4
‘પડઘા અને પડછાયા’ કોની નવલકથા છે ?

ઉમાશંકર જોષી
ગુણવંત શાહ
પન્નાલાલ પટેલ
રાધેશ્યામ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
"જ્યાં સૂર્ય અસ્ત પામે છે તેવો કાલ્પનિક પર્વત"

પાવાગઢ
હિમાલય
અસ્તાચળ
ગીરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– ઘોડાગાડી

બહુવ્રીહિ
કર્મધારય
અવ્યવીભાવ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP