કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગાંધીનગર શહેરની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી ? શ્રી એચ.કે. મેવાડા શ્રી એન.કે. પટેલ શ્રી બી.એમ.પટેલ શ્રી એચ. એલ. શાહ શ્રી એચ.કે. મેવાડા શ્રી એન.કે. પટેલ શ્રી બી.એમ.પટેલ શ્રી એચ. એલ. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ચેન્જ-5 લુનાર મિશન' તાજેતરમાં કયા દેશે લોન્ચ કર્યું હતું ? ફ્રાંસ અમેરિકા જાપાન ચીન ફ્રાંસ અમેરિકા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કયા શહેરની મહાનગરપાલિકાની વર્ષ 2019માં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા નાગરિક મંડળ તરીકે પસંદગી કરી ? ભોપાલ મુંબઈ અમદાવાદ વિશાખાપટનમ ભોપાલ મુંબઈ અમદાવાદ વિશાખાપટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઓપરેશન થંડર' શું છે ? મહિલા પર થતા અત્યાચાર રોકવા માટેનું મિશન પર્યાવરણીય અપરાધો વિરુદ્ધનું મિશન ભારતીય આર્મીનું જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી મિશન NASA નું લઘુગ્રહ મિશન મહિલા પર થતા અત્યાચાર રોકવા માટેનું મિશન પર્યાવરણીય અપરાધો વિરુદ્ધનું મિશન ભારતીય આર્મીનું જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી મિશન NASA નું લઘુગ્રહ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ રેડ ક્રોસન્ટ સોસાયટીઝ (IFRC) નું મુખ્યમથક કયું છે ? વોશિંગ્ટન બર્લિન ન્યૂયોર્ક જિનિવા વોશિંગ્ટન બર્લિન ન્યૂયોર્ક જિનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો 'ન્યૂ કેલેડોનીયા' ટાપુ કયા દેશના નિયંત્રણમાં રહેલી કોલોની છે ? ડચ ફ્રાંસ પોર્ટુગલ બ્રિટન ડચ ફ્રાંસ પોર્ટુગલ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP