કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતમાં કયા સ્થળે ચાઈલ્ડ-ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવ્યું હતું ?

થાણે
વિશાખાપટ્ટનમ
પૂણે
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત સરકારે જાહેર કરેલી સરકારી કર્મચારીઓ માટેની ફેસ્ટીવલ એડવાન્સ યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું / કયા વિધાનો સાચા છે ?
1. ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને RuPay Card સ્વરૂપે રૂ. 10,000 ફેસ્ટીવલ એડવાન્સ તરીકે મળશે.
2. આ રકમ પાંચ માસિક હપ્તામાં પરત કરવાની રહેશે.
3. આ માટે ગુજરાત સરકારે રૂ. 500 કરોડની જોગવાઇ કરી છે.

1,2,3
1,2
ફક્ત 1
1,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં યોજાયેલી શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની ન્યાય મંત્રીઓની સાતમી બેઠકની યજમાની કયા દેશે કરી હતી ?

ભારત
ઉઝબેકિસ્તાન
કિર્ગિઝસ્તાન
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP