Talati Practice MCQ Part - 5 જંગલી પેદાશ અને તેમાંથી બનતી વસ્તુના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી ? ચીડ – ટર્પેન્ટાઈન દેવદાર – દિવાસળી ટીમરુ – બોક્સ સુંદરી – હોડી ચીડ – ટર્પેન્ટાઈન દેવદાર – દિવાસળી ટીમરુ – બોક્સ સુંદરી – હોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કયા દેશમાં ગ્રીન સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે ? જાપાન સ્વિત્ઝર્લેન્ડ રશિયા સ્વીડન જાપાન સ્વિત્ઝર્લેન્ડ રશિયા સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ ૩ આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ 0 આવે છે. તો તે સંખ્યા કઈ ? 1683 2523 5363 1646 1683 2523 5363 1646 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કયો “ચંદ્ર”નો સમાનાર્થી નથી ? હિમાંશુ સુધાકર દિનકર સોમ હિમાંશુ સુધાકર દિનકર સોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 અસાઈત ઠાકોરે કેટલા વેશ લખ્યા છે. 365 260 360 366 365 260 360 366 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કોના સમયમાં જૈન ધર્મની બીજી સંગીની ભરાઈ હતી ? ગૃહસેન – ૧ ગૃહસેન -૨ ધરસેન ધ્રુવસેન ૧ ગૃહસેન – ૧ ગૃહસેન -૨ ધરસેન ધ્રુવસેન ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP