Talati Practice MCQ Part - 5 દેશનું સૌથી શક્તિશાળી એન્જીન “ભીમ" ક્યાં સ્ટેશન વચ્ચે દોડશે ? અમદાવાદ – ગાંધીધામ અમદાવાદ- વડોદરા અમદાવાદ - ભાવનગર અમદાવાદ - રાજકોટ અમદાવાદ – ગાંધીધામ અમદાવાદ- વડોદરા અમદાવાદ - ભાવનગર અમદાવાદ - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી આધુનિક યુગના કવિ કોણ છે ? સિતાંશુ યશચંદ્ર આનંદશંકર ધ્રુવ બ. ક. ઠાકોર નરસિંહરાવ દિવેટીયા સિતાંશુ યશચંદ્ર આનંદશંકર ધ્રુવ બ. ક. ઠાકોર નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 Fourty thousand rupees ___ a large sum. are were are is are were are is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વિશ્વમાં સૌથી વધુ કોમ્પ્યુટર ધરાવતો દેશ કયો છે ? અમેરીકા ભારત પાકિસ્તાન ચીન અમેરીકા ભારત પાકિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વિજ્ઞાન અને ગણિત સંયુક્ત પરિક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો ? 21 13 15 20 21 13 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતમાં સૌથી ઓછી નદીઓ ક્યા જીલ્લમાં છે ? નવસારી રાજકોટ ભરૂચ આણંદ નવસારી રાજકોટ ભરૂચ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP