Talati Practice MCQ Part - 5
રેતીયા પથ્થરની મોટા ભાગની ખાણો ક્યા જીલ્લામાં આવેલ છે ?

મોરબી
રાજકોટ
જામનગર
ગીરસોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સાચી જોડણી શોધો.

હુંસાતૂશી
મ્યુનિસિપાલિટી
શૂધબુધ
હરિફાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ કલાપિની કઈ કૃતિનું ‘મનોરખા’ ફિલ્મમાં રૂપાંતર કરવામાં આવ્યું છે ?

ભરત
કશ્મીરનો પ્રવાસ
હદયત્રિપુટી
હમીરજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP