Talati Practice MCQ Part - 5 ગુજરાતી કલાકારોના ભીષ્મ પિતામહ કોણ છે ? ક્ષેમુભાઈ દિવેટિયા ગુલશન બાવરા નેહા ફારિયા પ્રકાશ મહેરા ક્ષેમુભાઈ દિવેટિયા ગુલશન બાવરા નેહા ફારિયા પ્રકાશ મહેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક્સેલ માં ડેટા સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા નાના માં નાના એકમને ___ કહે છે. સેલ ટેબલ એડ્રેસ બોક્સ સેલ ટેબલ એડ્રેસ બોક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કવિ 'માય ડીયર જયુ' ક્યાંના વતની છે ? થોરાડી(સિહોર) દાત્રજ(તળાજા) મોરચંદ(ઘોઘા) ટાણા(સિહોર) થોરાડી(સિહોર) દાત્રજ(તળાજા) મોરચંદ(ઘોઘા) ટાણા(સિહોર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વલ્લભ ભટ્ટનું શું વખણાય છે ? છપ્પા રાસ ગરબી ગરબા છપ્પા રાસ ગરબી ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ? જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઈ ચીમનભાઇ પટેલ જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઈ ચીમનભાઇ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ? પુરરાજ જોષી રામનારાયણ વિ. પાઠક જયંતીલાલ ગોહિલ ચંદ્રકાંત બક્ષી પુરરાજ જોષી રામનારાયણ વિ. પાઠક જયંતીલાલ ગોહિલ ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP