Talati Practice MCQ Part - 5
જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવા મળે છે ?

રુડાબાઈ વાવ
રાણકી વાવ
અડીકડી વાવ
અડાલજની વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

અમરેલી
અમદાવાદ
સુરત
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP