કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 'માધવ ગોવિંદ વૈદ્ય' નું નિધન થયું છે, તે કયા અખબારના પૂર્વ સંપાદક હતા ?

આમાંથી કોઈ નહિ
તરુણ ભરત
બ્રહ્માંડનો અરીસો
અમર અસોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' એ નીચેના પૈકી કયા કવિની ઉક્તિ છે ?

કવિ બોટાદકર
ઉમાશંકર જોષી
રમેશ પરીખ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બિહારના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નીચેનામાંથી કોની નિમણુક કરવામાં આવી છે ?

શ્રી કિશોર પરમાર
શ્રી સુશીલ કુમાર મોદી
શ્રી જીતન રામ માંઝી
શ્રી તારકિશોર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP