Talati Practice MCQ Part - 5 બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરવામાં આવી છે ? અનુચ્છેદ-51(ક) અનુચ્છેદ-341 અનુચ્છેદ-25 અનુચ્છેદ-17 અનુચ્છેદ-51(ક) અનુચ્છેદ-341 અનુચ્છેદ-25 અનુચ્છેદ-17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ? -1 આપેલ પૈકી એક પણ નહીં 1 2 -1 આપેલ પૈકી એક પણ નહીં 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 0.0036નું વર્ગમૂળ કેટલું ? 0.006 0.36 0.06 0.6 0.006 0.36 0.06 0.6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઈગ્લુએ કોનું નિવાસ સ્થાન છે ? ભીલ મકાલુ ઝુલ એસ્કિમો ભીલ મકાલુ ઝુલ એસ્કિમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વર્તુળના કેન્દ્ર આગળ બનતા બધા ખૂણાઓનાં માપનો સરવાળો ___ થાય છે ? 45 90 180 360 45 90 180 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઈ–મેઈલમાં aનો અર્થ શું થાય ? કટ એન્ડ કોપી કાર્બન કોપી એક પણ નહીં કોપી કેસ કટ એન્ડ કોપી કાર્બન કોપી એક પણ નહીં કોપી કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP