કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારે 2022 માં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિની ઉજવણી માટે કયા શહેરમાં એક સંગ્રહાલય ખોલવાની જાહેરાત કરી છે ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)એ તેની બે પહેલો 'વિજ્ઞાન જ્યોતિ' અને 'એન્ગેજ વિથ સાયન્સ'ને આગળ વધારવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ?