કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI)નો નવો લોગો લૉન્ચ કરવામાં આવ્યો. આ SAIની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ?

વર્ષ 1984
વર્ષ 1980
વર્ષ 1982
વર્ષ 1978

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં જોગિન્દર વોર મેમોરિયલ તરીકે ઓળખાતા ભારતીય સૈન્યના યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરાયું ?

પંજાબ
ઉત્તરાખંડ
અરુણાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP