Talati Practice MCQ Part - 9 એક ફૂલ અને રેકેટની ભેગી કિંમત 35 રૂપિયા છે, જો ફૂલ કરતાં રેકેટની કિંમત 30 રૂપિયા વધુ હોય તો ફૂલની કિંમત કેટલી ? રૂ. 5.0 રૂ. 7.5 રૂ. 2.5 રૂ. 32.5 રૂ. 5.0 રૂ. 7.5 રૂ. 2.5 રૂ. 32.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક- વિદ્યાર્થીને 7 વિષયના સરેરાશ માર્ક 70.7 હોય તો તે વિદ્યાર્થીને કુલ કેટલા ગુણ મળ્યા હશે ? 4949 49.49 494.9 494.4 4949 49.49 494.9 494.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું વૃક્ષ સહુથી વધુ પ્રાણવાયુ (ઓક્સિજન) આપે છે ? આસોપાલવ લીમડો પીપળો વડ આસોપાલવ લીમડો પીપળો વડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં સૌથી વધુ શે૨ડીનું ઉત્પાદન ક્યાં થાય છે ? સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ સુરત સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 તેલના ભાવમાં 20 ટકા વધારો થયેલ છે, હવે તેની વપરાશ કેટલા ટકા ઘટાડવી જોઈએ કે જેથી તેલના માસિક ખર્ચમાં કોઈ ફેરફાર પાર્થ નહીં ? 20% 18% 16⅔% 15% 20% 18% 16⅔% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Have you ever read Valmiki's ___ Ramayana ? None of this An A The None of this An A The ANSWER DOWNLOAD GUJARATI MCQ APP